Hathi Jobsએ બ્લુ કોલર સેક્ટર ઘરગથ્થુ અને નાના ધંધાદારીઓ ટાર્ગેટ બનાવી ડિઝાઈન કરેલ અનન્ય જોબ પોર્ટલ લોન્ચ કર્યુ છે - www.hathijobs
નવી દિલ્લી, August 29, 2016 via PRNewswire
Hathi Jobs કૌશલ્યોને તકો સાથે જોડીને અપર્યાપ્ત અનૌપચારિક ક્ષેત્રના સશક્તિકરણ પર છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160826/401680LOGO )
Hathi Jobs તેના એક પ્રકારની, સંપૂર્ણ સુવિધાયુક્ત જોબ પોર્ટલ https://www.hathijobs.com, અનન્યરીતે પ્રવેશ સ્તરની જોબ માટે ડિઝાઈન કરવામાં આવેલ, લોન્ચ જાહેરાત માટે ઉત્સાહિત છે. Hathi Jobs નવીન કામદારોની શરૂઆત છે કે જે બ્લુ કોલર જોબ શોધનારાઓને ઘરગથ્થુ અને નાનાથી મધ્યમ કદના નોકરીની તકો પ્રસ્તાવિત કરતાં નોકરી દાતાઓ સાથે જોડે છે.
Hathi Jobs, ભારતનું સૌથી સસ્તું, વિશ્વસનીય અને સંપૂર્ણ રીતે વિજ્ઞાપન મુકત blue collar jobs માટે ઓનલાઈન જોબ બોર્ડ છે, જે ભારત સરકારના 'ડિજિટલ ઇન્ડિયા', 'સ્કીલ ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' સાહસો સાથે કામ કરે છે. તે કર્મચારીઓ અને અન્ય નોકરી માંગનારોને સરળતાથી જોડવા તેમના સંબંધિત સાથે મેળ કરાવવા માટે તૃતીય પક્ષ પ્રભાવના કોઇ અનધિકૃત ઘુંસણખોરી વગર પ્રતિબદ્ધ છે. http://www.hathijobs ની ઉત્પત્તિ પાછળનું એકમાત્ર લક્ષ્ય બે સૌથી મહત્વના સહભાગીઓ - અનૌપચારિક ક્ષેત્રમાં કર્મચારીઓ અને નાનાથી મધ્યમ કદના વ્યપારોને જોડતી સંપૂર્ણ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું છે.
સરળ ભાષામાં કહીએ, Hathi Jobsએ સૌથી સરળ, સૌથી ઝડપી અને સૌથી વધુ કાર્યક્ષમ ઉકેલ ઓફર કરીને નિમણુક માટેના નવા ધોરણો સુયોજિત કર્યા છે. Hathi Jobsનો હેતુ ડિજિટલ વિભાજન ઘટાડવા અને બ્લુ કોલર કર્મચારીઓ- અનૌપચારિક ક્ષેત્રમાં કુશળ કામદારો અવ્યવસ્થિત દળના દ્રષ્ટિકોણને બદલવાનો છે. હવે Hathi Jobs પહેલાં કરતાં શા માટે વધુ અગત્યની છે?
Hathi Jobs, સુરક્ષિત અને વિશ્વસનીય પ્લેટફોર્મ, (https://www.hathijobs.com/features) સારા માર્ગમાં માને છે અને તેથી તેને નોકરીદાતાઓ માટે પોસાય તેવા ભાવની શ્રેણી સાથે અનૌપચારિક કામ ક્ષેત્રની સેવાઓ પ્રદાન કરવા માટે ગર્વ છે: ઘરગથ્થુ અને નાના-થી-મધ્યમ કદના ઉદ્યોગોમાં ફીટ કરવા માટે પ્રતિ જોબ પોસ્ટિંગ માટે ઘણી ઓછી કિંમત. વધુમાં, તે નોકરી શોધરાના માટે 100% મફત છે. કોઇપણ ક્ષતિ રાખ્યા વિના, ગ્રાહકકેન્દ્રિત અજોડ ગ્રાહક આધાર આપતું પ્લેટફોર્મ તાજેતરની ટેકનોલોજી, શહેરી ડિઝાઇન અને સરળ-થી-શોધખોળ વિધેય સાથે બનેલ છે કે જે નોકરી શોધનારા અને નિયુકતાઓને ઝડપથી અને વિના પ્રયાસે જરૂરી માહિતી મોબાઇલ રિસ્પોન્સિવ પર્યાવરણ પર વિશ્લેષણાત્મક સમજ માટે ઍક્સેસ કરવા દે છે. તેઓ જે ડિવાઇસનો ઉપયોગ કરે છે તેને ધ્યાનમાં લીધા વિના વેબસાઇટ્સ એક શ્રેષ્ઠ અનુભવની ખાતરી પણ આપે છે.
1) નોકરીદાતાઓ માટે લક્ષણોનું સ્પેક્ટ્રમ:
- સૌથી શ્રેષ્ઠને નિયુક્ત કરવાHathi Jobs પર રજીસ્ટર કરેલ દરેક નોકરી શોધનારા ચકાસાયેલ છે. નિયુક્તિને માણો!
- 100% પૈસા પરત આપવાની ખાતરીતેને ચાહો અથવા તમારા પૈસા પરત મેળવો. કોઇ પ્રશ્નો પૂછવામાં આવશે નહિ.
- નોકરીઓની ક્રેડિટ ક્યારેય સમાપ્તકોઇપણ વ્યક્તિ કયારેય પણ નોકરી વિશે પોસ્ટ કરી શકે છે. આજીવન માન્યતા માણો.
- પોકેટ યોજનાઓ માટે સરળસરળ, બધુ સંકલિત અને સૌથી સસ્તા ભાવોની યોજનાઓ.
- કોઇ લાંબા ગાળાના કરારો નહિકોઈ ખોટી હલફલ નહિ. કોઈ પણ રદ્દ કરી શકે, અપગ્રેડ કરી શકે અથવા પરત ચૂકવણી માટે પૂછી શકે છે.
- બ્રાન્ડેડ કારકિર્દી સાઇટવેબસાઇટ સુંદર સંકલિત એમ્પ્લોયર નિયુક્તાઓની રૂપરેખા પૂરી પાડે છે.
2) નોકરી શોધનારાઓ માટેના લક્ષણોનું સ્પેક્ટ્રમ છે:
- કાયમ મફતHathi Jobs સાથે, કોઇએ ક્યારે પણ નિયુક્ત થવા માટે ચૂકવણી કરવાની નથી.
- કોઈ સાઇનઅપ જરૂરી નથીકોઈ રજીસ્ટ્રેશન નહિ. કોઈ પ્રોફાઈલ બનાવટ નહિ. કોઈ જવાબદારી નહિ.
- નોકરી શોધનારાઓ ઉત્પાદ નથીઆ વેબસાઇટ ગોપનીયતાને ગંભીરતાપૂર્વક લે છે અને કયારેય વ્યક્તિગત માહિતીનું વેચાણ કરતી નથી.
- ચકાસાયેલ નોકરી અને નોકરીદાતાઓઆ વેબસાઇટ પર નકલી નોકરી અને બોગસ નોકરીદાતાઓ માટે કોઇ જગ્યા નથી.
- એક ક્લિકથી એપ્લાઇનોકરી માટે એપ્લાઇ કરવું ક્યારેય સરળ ન હતું. કોઇ રિઝ્યુમેનું અપલોડ નહિ. શૂન્ય ફ્રીલ.
Hathi Jobs, Kishore Beniwal, CEO નુ મિશન આધારિત સાહસ છે. Kishore મૂજબ, "Hathi Jobs ઘણી બધી રીતે અલગ છે અને તેને ખાસ તેનો અભિગમ બનાવે છે. તે નોકરી શોધનારાઓના ઓછામાં ઓછા ટેકનોલોજી સ્માર્ટ ઉપયોગથી બજારમાં ઉપલબ્ધ તકો સાથે લોકોની કૌશલને જોડી કાર્ય કરે છે." તેમણે આગળ ઉમેર્યુ, "Hathi Jobs પિરામિડ આધાર પરનાને સમગ્ર વિશ્વમાં નોકરીની તકો શોધવા અને તકનિકનો લાભ ઉઠાવવા વધુ સારી રીતે પગાર, જોબ સુરક્ષા, પાર્ટ ટાઇમ / સંપૂર્ણ સમય તકોની દ્રષ્ટિએ તેમના કૌશલ્યો સાથે મેળ કરી સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે મદદ કરી રોજગારમાં સ્પાર્ક કરશે."
Kishore એ Hathi Jobsને જીવંત બનાવવા માટે સખત મહેનત કરી છે. તેના જીવનના શરૂઆતના વર્ષોમાં, Kishore વાતો કરે છે કે, "મેં બાંધકામના મજૂર અને વેઈટર તરીકે લગભગ 4 વર્ષો સુધી કામ કર્યુ છે. અનૌપચારિક કામ પર્યાવરણ અને સખત પરિસ્થિતિઓમાં કામ કર્યા બાદ, હું આવા એક પ્લેટફોર્મની આવશ્યકતા વિશે જાણું છું. મેં એક અનૌપચારિક કાર્યકર જીવન અનુભવ કર્યો છે અને ખબર છે કે તેમાંના મોટા ભાગના માટે, ભવિષ્યમાં નિર્જન લાગે છે. યોગ્ય નોકરીના અભાવને કારણે અને શિક્ષણ નોંધપાત્ર સ્તરને કારણે, તેઓ કોઈપણ ઊંઘ ગુમાવ્યા વગર તેમની કારકિર્દીમાં આગળ વધવાનું ગૃઢ લાગે છે." આથી આ વ્યપારનો વિચાર વ્યક્તિગત અનુભવ પરથી આવ્યો છે અને તેઓ તેમણે જે પડકારોનો સામનો કર્યો હતો તેને નાબુદ કરવા માંગે છે.
"હવે, ઓછા ખર્ચના સ્માર્ટફોનની ઘૂંસપેંઠ સાથે અને ઇન્ટરનેટના વધુ સારા ઍક્સેસ સાથે, ડિલિવરી બોયઝ, એકાઉન્ટન્ટ્સ, બેબીસીટર કામવાળીઓ, ડ્રાઇવરો, વ્યક્તિગત મદદનીશો, ઇલેક્ટ્રીશિયન્સ, રસોઈયા, પ્લમ્બર, સુરક્ષા રક્ષકો, વેઈટર, ટેલિકોલર, સુથાર અને આઈટી વ્યવસાય઼િકો Hathi Jobsમાં સરળીકૃત રીતે લોગઈન કરી એક વખતના પાસવર્ડ (OTP)નો ઉપયોગ કરી સંભવિત નિયુક્તાઓ સાથે જોડાઈ શકે છે," એમ Kishoreએ ઉમેર્યુ.
Hathi Jobs વિશે:
Hathi Jobs ભારતમાં બ્લુ કોલર નોકરી વિભાગમાં સમર્પિત ઓનલાઇન કામદારોની કંપની છે. તે અનૌપચારિક ક્ષેત્રને નિમણુક ઉકેલો માટેનો અદ્દભૂત વિકલ્પ છે કે જે નિયોકતાઓ (ઘરગથ્થુ અને નાનાથી મધ્યમ માપના વ્યપારો) અને નોકરી મેળવનારા બંનેને કૌશલ્ય અને તકો વચ્ચેની ખાલી જગ્યા પૂરવા માટે સક્ષમ કરે છે. નિયોકતાઓ અને નોકરી મેળવનારા બંનેએ સતત કપટી એજન્સીઓ પર આધાર રાખવો પડે છે, આમછતાં, Hathi Jobsનો ઉપયોગ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવે છે. માત્ર બ્લુ કોલર નોકરી પર ધ્યાન કેન્દ્રિત કરી, Hathi Jobs ખરેખર લોકો માટેનું પોર્ટલ છે કે જેનો હેતુ નોકરીદાતાઓ વિના પ્રયાસે કુશળ લોકોની ભરતી કરી શકે અને નોકરી શોધનારાઓ સારી નોકરી ઝડપી અને સરળતાથી મેળવી શકે તે માટે મદદ કરવાનો છે.
Hathi Jobs સંબંધિત લાક્ષણિકતાઓ, પ્રક્રિયાઓ અને બીજુ બધુ જાણવા માટે કૃપયા https://www.hathijobs.com/company ની મુલાકાત લો. નોકરી શોધનારાઓ અને નિયોક્તા બંને મુખ્ય સામાજિક મીડિયા ચેનલો પર તેની સમૃદ્ધ હાજરી દ્વારા ઉપયોગી સુધારાઓ, સંબંધિત માહિતી અને ટિપ્પણીઓ મેળવી શકે છે.
મીડીયા સંપર્ક:
Sitaram Madhukar
VP - Digital Marketing
Kshitij Apps Private Limited
hello@hathijobs.com
+91-9891448855
SOURCE Kshitij Apps Private Limited